Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની મોકડ્રિલ યોજાઇ.

Share

કોરોના એ ફરી એક વખત જ્યારે માથું ઉચક્યું છે ત્યારે આરોગ્ય મંત્રાલય રાજ્યોને એલર્ટ જારી કરતાં રાજ્ય સરકારે દરેક હોસ્પિટલોને કોરોનાની કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા તૈયાર રહેવા સૂચના આપી છે. વડોદરાનું સયાજી હોસ્પિટલનું તંત્ર કોરાનાની વિકટ પરિસ્થિતિ સર્જાય તો તે માટે તૈયારીઓમાં લાગી ગયું છે ગઈકાલે પથારી સહિતની અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ આજે ઓક્સિજન પ્લાન્ટનું નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે 5000 ઉપરાંત લીટર મેડિકલ ઓક્સિજન પ્રતિ મિનિટ ઉત્પાદન થાય તેવા કુલ સાત ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલ ખાતે છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા જિલ્લા જેલમાં વિશ્વ એઇડસ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

સુરત શહેરમાં દિયરના ત્રાસથી કંટાળી ભાભીએ દિયરની કરી નાખી હત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!