Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં અગાઉ ગાંજાના જથ્થામાં રીસીવર તરીકે ઝડપાયેલ મહિલાની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતી એસ.ઓ.જી પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાણવવા માટે તેમજ નાર્કોટિક્સ સહિત કેફી પદાર્થની હેરાફેરી સહિતની બાબતોમાં સંડોવણી ધરાવતા ઈસમો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે મામલે થોડા દિવસો અગાઉ ગાંજાના જથ્થામાં સંડોવણી ધરાવી રીસીવર તરીકેની ભૂમિકા ભજવનાર મહિલાની આખરે કલમ-૩ ની પેટા કલમ-(૧) મુજબ અટકાયત કરવામાં આવી છે.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ભરૂચ શહેરના ચિંગસ પુરા, દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી અરુણા બેન જૈનેશભાઈ ઉર્ફે જીગો પટેલની અટકાયત કરી તેઓને રાજકોટ મધ્યસ્થ જેલના હવાલે કરી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ભરૂચની મહિલા એડવોકેટની અનોખી સેવા,લોક ડાઉનમાં ઘરમાં માસ્ક બનાવી વિતરણ કર્યું જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ સહીત અંકલેશ્વર પંથકમાં નવરાત્રી પર્વ પર લાગી બ્રેક : વીજ કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી : નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.

ProudOfGujarat

છોટાઉદેપુર : બાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી કવાંટ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!