Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, બે યુવતીઓને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડાઇ.

Share

વડોદરામાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના કારણે અનેક અકસ્માત સર્જવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જે ઘટનાઓમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થતા હોવાની બાબતો પણ નજરે જોવા મળી રહી છે, તેમ છતાં કોર્પોરેશનનું તંત્ર આ ઘટનાઓને રોકવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

આજરોજ વડોદરાના ખોડિયાર નગર પાસે રખડતા ઢોરના અડફેટે આવી જતા બે યુવતીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવતીઓને ઉપસ્થિત લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના વાગરા દહેજ વિસ્તારમાં આવેલ ઉધોગો દ્વારા સ્થાનિક શિક્ષિત બેરોજગારોને નોકરી નહી આપતા આજે ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલી યોજી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોજગારી આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીનાં ગીતાપાર્ક અને મોટાવાસ વાડી વિસ્તારમાં ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

રાજપીપળાનાં મુસ્લિમ અગ્રણી અને પાલિકનાંના પૂર્વ ઉપ પ્રમુખ સ્વ. યુસુફભાઈ સોલંકીનાં પુત્ર મંજુરઇલાહીનું પ્રચાર દરમિયાન ઠેર-ઠેર સ્વાગત કરયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!