Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં રામનવમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી.

Share

લીંબડી અઢી આકરી મેલડી મંદિર ખાતેથી આ શોભાયાત્રાનુ પ્રસ્થાન પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર મહંત લલીતકિશોરબાપુ દ્વારા ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ યાત્રા લીબડી ભલગામડા ગેટ, સરવરિયા હનુમાન મંદિર, ગ્રીનચોક, ઉટડી પુલથી જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી ત્યારે આ શોભાયાત્રામા પૂર્વ હાથશાળ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી, પ્રકાશભાઈ સોની, પુથુભા, પાલિકા ચેરમેને મહેન્દ્રસિંહ સહિતના જોડાયા હતાં ત્યારે આ શોભાયાત્રા પ્રારંભ અને પુર્ણાહુતી એક જ જગ્યાએ કરવામાં આવ્યુ હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધર્મેન્દ્રભાઈ દ્વારા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કાર્યકરો દ્વારા કરવામાં આવેલ હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર તાલુકાનાં જીતાલી ગામે બિનખેતીની ન હોવા છતાં બાંધકામ !!!

ProudOfGujarat

વાલિયા ગ્રામ પંચાયત દ્રારા વીજ બીલ નાં ભરવા વીજ કંપની નાં અધિકારી ઓએ સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખતા ગામમાં અંધાર પટ છવાઈ ગયો છે.

ProudOfGujarat

ભારતને મળશે વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન: ચાલી રહી છે ત્રીજા ફેઝની ટ્રાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!