Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરામાં અજાણ્યા 3 યુવાનો દ્વારા ચપ્પુ વડે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત

Share

ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં આવેલ હનુમાન ચોકડી વિસ્તારમાં અખ્તર નામના યુવક પર જાનલેવા હુમલો કરાયો હતો, જેમાં ગળા ઉપર ચપ્પુ વડે યુવક પર હુમલો કરાયો હતો, જે બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ બાઈક ઉપર આવેલ 3 ઈસમો હુમલો કરી ફરાર થયા હતા, હાલ મામલે વાગરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અજાણ્યા ઈસમોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : જીલે જિંદગી કાર્યક્રમ અંતર્ગત યુવક-યુવતીઓ માદરે વતન જઇ દેશી રમતો રમ્યા

ProudOfGujarat

ગુજરાતમાં વેકશીનેશનનો આંક 10 કરોડ થતાં ભરૂચ ખાતે ઉજવણી.

ProudOfGujarat

પંચમહાલ : ગોધરા ખાતે 73 માં પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!