Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં 132 મી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભીમ ડાયરો યોજાયો

Share

બંધારણના‌ ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મજયંતિ હોય તે અનુસંધાને લીબડી ખારાવાસ વિસ્તારમાં ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડાયરાના કલાકાર જીતુ રાઠોડ, રવિરાજ વાણીયા, સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લીબડી દલિત સમાજના આગેવાનો દ્વારા કરવામ હતું. આ ભીમ ડાયરાને નિહાળવા માટે નાનાં ભૂલકાંઓથી લયને વૃધ્ધો સુધીના તમામ આવેલ હતા, તેમજ આવેલ મહેમાનોનુ પુષ્પહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

બોલિવૂડના ખ્યાતનામ સિંગર બપ્પી લહેરીની વડોદરા સાથેની જૂની યાદો તાજી કરતા કમલેશ પરમાર.

ProudOfGujarat

પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. કંપનીમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

સુરત-ટયૂશને જવાની ના પાડતા 4 બાળકીઓ સાથે 49 વર્ષીય શિક્ષકના અડપલાની કરતૂત ખુલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!