Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : મોસાલી બજાર ચાર રસ્તા માર્ગ પર ધૂમ સ્ટાઇલ બાઈકર્સનો ત્રાસ.

Share

માંગરોળ તાલુકાના મોસાલી ગામે મંગળવારી હાટ બજારમાં ધૂમ સ્ટાઇલ બાઇકર્સનો ત્રાસ વધી ગયો છે. હાલમાં મંગળવારી હાટ બજાર મોસાલી ચાર રસ્તા નજીક ભીડભાડ હોવા છતાં કેટલાક બાઇક સવાર ઈસમો હાટ બજારમા ગફલતભરી રીતે વાહન ચલાવી લોકોને બીજાઓ પહોંચાડી રહ્યા છે. ગતરોજ દેવાભાઈ બચુભાઈ વસાવા (રહે ,માંગરોળ ગામ નવીનગરી) ને બાઈક ચાલકે ટક્કર મારીને નાસી છૂટ્યા હતો. દેવાભાઈને પગમાં ફેક્ચર અને હાથ માથામાં ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક 108 સેવા બોલાવી શીફા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતો. પરિવાર દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

મંજૂરી મળે કે ન મળે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થશે જ: હાર્દિક પટેલનો હુંકાર

ProudOfGujarat

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી

ProudOfGujarat

ભરૂચ નગરનાં સોન તલાવડી વિસ્તારમાં એક કિશોરને વીજ પોલનો કરંટ લગતા તેનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!