Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના રોજાસર અને ફુલવાડી વચ્ચે અકસ્માત સર્જાતા દંપતી ઇજાગ્રસ્ત

Share

લીંબડીના રોજાસર અને ફુલવાડી વચ્ચે બાઈક સવારનો અકસ્માત સર્જાયો જેમાં સારવાર અર્થે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

મળતી માહિતી મુજબ દંપતિ દિવ્યાબેન અને તેમનાં પતિ શાંતિભાઈ જેઓ મુળબાવળા જઈ રહ્યા હતા ત્યારે બાઈના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે હાલ રોડ નવો બનતો હોય જેનાથી બાઈકના ટાયર કપચામા આવતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું ત્યારે બન્ને દંપતીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાંરે દિવ્યાબેનને માથાના ભાગે ગંભીર ઈજા‌ પહોંચી હતી ત્યારે જેઓને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

છ હજારની લાંચના કેસમાં સુરતના ત્રણ પોલીસમેનને ત્રણ વર્ષની કેદ

ProudOfGujarat

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 17 એકરમાં બાળનગરી, 11 લાખથી વધુ ફૂલછોડનો ગ્લો ગાર્ડન, લાઈટ સાઉન્ડ શો બનાવાયો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં કર્મચારીઓમાં કોરોના પોઝીટીવનાં લક્ષણો જાણતા હડકંપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!