Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા ના હિંગલ્લા ગામ નજીક ચાલુ એસ ટી બસ નો દરવાજો ખુલ્લી જતા બે જેટલા વિદ્યાર્થીઓ બસ માંથી પડતા ઇજાગ્રસ્ત થયા હતા

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના હિંગલ્લા ગામ પાસે ના રોડ ઉપર સીતપોણ ગામ થી ભરૂચ તરફ આવતી એસ ટી બસ નંબર જી જે ૧૮ Y  6576 વધુ પ્રમાણ માં મુસાફરો ભરી ને આવતી હોય દરવાજા પાસે ઉભેલા બે જેટલા મૌલાના આઝાદ હાઇસ્કુલ ના વિદ્યાર્થી બસ બમ્પ ઉપર થી પસાર થતા દરવાજો ખુલી જતા ચાલુ બસે રોડ સાઈડ ઉપર પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા …..
અચાનક ચાલુ બસે વિદ્યાર્થી ઓ રોડ ઉપર દરવાજા બહાર પટકાતા એક સમયે  અન્ય મુસાફરો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બનાવ ના પગલે ઘટના સ્થળ ઉપર ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.તો બીજી તરફ ઇજાગ્રસ્ત નંદેલાવ ગામ ના વિદ્યાર્થીઓ ને સારવાર અર્થે તાત્કાલિક ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા.
હારૂન પટેલ

Share

Related posts

ભરૂચ તાલુકાના ઉમરા અને નબીપુર ગામ નજીક વરસાદી કાંસમાંથી દંપતીને બાળક મળી આવતા તેણે પોલીસને જાણ કરી બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરાયું.

ProudOfGujarat

‘મારું ગામ-સ્વચ્છ ગામ’ના સંકલ્પ સાથે ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ :૧૪ જૂન સુધી તમામ તાલુકાઓમાં પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા વ્યાપક સફાઈ ઝુંબેશ

ProudOfGujarat
error: Content is protected !!