Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરનાર આરોપી ઝડપાયો

Share

એલ.સી.બી ટીમ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે વિનોદભાઇ ઉર્ફે શૈલેષભાઇ વિક્રમભાઇ તળપદા રહે.નડિયાદ ખાડવાઘરી વાસ, કેળાની વખારની ગલીમાં,  સંતઅન્ના ચોકડી, હાલ રહે.નડિયાદ પવન ચક્કીરોડ, વરીયા પ્રજાપતી વાડી પાસે, લાલભાઇના મકાનમાં ભાડેથી નડિયાદ જેને જુની ઇન્ડીયા હોટલ શેરખંડ તળાવ પાસેથી એક કોલેજ બેગ અને તેમાં મુકેલ બે લેપટોપ, મોબાઇલ ફોન, માઉસ, ચાર્જર, હેન્ડસ્ટ્રી વિગેરે ઇલેકટ્રોનિક સાધન-સામગ્રી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પુછતાછ કરતાં સામગ્રીના જરૂરી આધાર પુરાવા રજુ ન કરતા અને સંતોષકારક જવાબ નહિ આપતા ઇલેકટ્રોનિક સાધન સામગ્રીની કિ.રૂ.૫૧ હજાર ૬૦૦  કબ્જે કરી ઇસમની અટકાયત કરેલ છે. આરોપી પાસેથી મળી આવેલ ઇલેકટ્રોનિક સાધન સામગ્રી બાબતે  પુછ પરછ કરતા ઇસમે આજથી આશરે ચારેક દિવસ પહેલા રાણકપુર એક્સપ્રેસ ટ્રેનનડિયાદ ખાતે ઉભી રહેલ તે સમયે જનરલ કોચમાંથી ઉપરોક્ત સામાનની ચોરી કરી ઉતરી ગયેલ હતો જે બાબતે ખરાઇ કરતા જી.આરીપી ઉત્તર જોધપુર  થાના  ખાતે  બેગ તફડંચીનો ગુનો રજીસ્ટર થયેલ છે.

Advertisement

Share

Related posts

દહેજની હિમાની કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડમાં રાત્રીના સમયે આગ ભભુકી ઉઠતા એક કામદારનું મૌત…

ProudOfGujarat

ગોધરા સબજેલ પ્રશાસને લોકડાઉનનાં માહોલમાં કેદીઓને પોતાના પરિવારજનો સાથે કરાવી ઈ-મુલાકાત.

ProudOfGujarat

નિવૃત્તિના દિવસે જ કર્મચારીઓને PPO વિતરણ : ભરૂચ EPFO કચેરીની અનોખી પહેલ :  GNFC સહિત વિવિધ કંપનીઓના 7 નિવૃત્ત કર્મચારીઓને મળ્યા પેન્શન પેમેન્ટ ઓર્ડર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!