Proud of Gujarat
FeaturedGujaratINDIA

બિપરજોય વાવાઝોડાનાં અનુસંધાને ખેડા જિલ્લામાં ગઇકાલે રાત્રીએ કુલ ૧૨૬ મિ. મી વરસાદ પડ્યો

Share

બીપરજોય વાવઝોડાને લઈ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાની અસર દેખાઈ રહી છે ત્યારે ખેડા જીલ્લામાં તા.૧૫ જુન ૨૦૨૩ ની સાંજથી તા. ૧૬ જુન ૨૦૨૩ સવાર સુધી કુલ ૧૨૬ મી. મી. વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના માતર ખાતે કુલ ૩૦ મી. મી. અને સૌથી ઓછો વરસાદ ઠાસરામાં ૦૨ મિ. મી નોંધાયો હતો.

જિલ્લાનાં વિવિધ તાલુકામાં અનુક્રમે માતર ખાતે કુલ 30 મિ. મી,  ખેડા તાલુકામાં ૨૫ મિ. મી, મહુધામાં ૨૪ મિ. મી, નડિયાદમાં ૧૩ મિ. મી, કઠલાલમાં ૧૨ મિ. મી, મહેમદાવાદમાં ૦૮ મિ. મી, વસોમાં ૦૫ મિ.મી, ગળતેશ્વરમાં ૦૪, મિ.મી, કપડવંજમાં ૦૩ મિ.મી અને સૌથી ઓછો ઠાસરામાં ૦૨ મિ. મી વરસાદ નોંધાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાક વરસ્યા બાદ અનેક જગ્યા એ જળ બંબાકાળ

ProudOfGujarat

સીરત કપૂરનો નવો મોનોક્રોમિક વીડિયો તમને આશ્ચર્યચકિત કરી દેશે.

ProudOfGujarat

વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે કરજણ નજીકથી અઢાર લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!