Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા ના સામલોદ ગામ ખાતે પતંગ ચગાવતો યુવાન ધાબા ઉપર થી પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો..

Share

:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના સામલોદ ગામ ખાતે રહેતા શેલેષ ભાઈ મનસુખ ભાઈ વસાવા ઉ.વ ૨૩ નાઓ નો આજ રોજ વાસી ઉતરાયણ નિમિત્તે તેના મકાન ના ધાબા ઉપર પતંગ ચગાવતો હતો દરમિયાન  ધ્યાન ભટકાવી ને પાછળ ના ભાગે ખસ્વા જતા તે ધાબા ઉપર થી નીચે પટકાયો હતો …
ધાબા ઉપર થી પટકાયેલ શેલેષ ભાઈ ને માથા ના ભાગે તેમજ શરીર ના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….

Share

Related posts

ક્યાં સુધી થશે સ્ત્રીઓનું શોષણ ??? અંકલેશ્વર શહેર પોલીસે ગેંગ રેપ કરનાર આરોપીની અટકાયત કરી

ProudOfGujarat

નેત્રંગ ગામમાં કરોડોના ખર્ચે બનેલ ટાંકી શોભાના ગાંઠીયા સમાન…

ProudOfGujarat

અંક્લેશ્વરની શ્રી રામ કંપનીમાંથી ફાર્મા ઇન્ટરમિડીયટ ચોરના કર્મચારી સહિત 3 ઝબ્બે : એક ફરાર

ProudOfGujarat
error: Content is protected !!