Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે “મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ કાર્યકર્તાઓએ નિહાળ્યો

Share

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભોપાલ ખાતેથી દેશભરના બૂથો પર કાર્યકર્તાઓને સંબોધન કર્યું ત્યારે આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ આજરોજ ઝંખવાવ જિલ્લા પંચાયત સિટમાં ઝંખવાવ હનુમાનજી મંદિર ખાતે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત બુથમાં સક્રિય તમામ કાર્યકર્તાઓ સાથે ભેગા મળી નિહાળ્યું. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ,સંરપંચો, સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અપર્ણા નાયરે તેની પ્રથમ ફિલ્મ બ્લડી ડેડીનું એક રહસ્ય શેર કર્યું, શું અભિનેત્રીએ તેના પાત્ર વિશે જાહેર કર્યું

ProudOfGujarat

हाईजैक के नए गीत “कृपया ध्यान दें” पर ज़रा गोरफरमाइये!

ProudOfGujarat

તિલકવાડાના સબ સ્ટેશનમાં ભીંસણ આગ:50થી વધુ ગામોમાં અંધારપટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!