Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગેકૂચ યથાવત, 8.28 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે પાછલા સપ્તાહથી 37% વૃદ્ધિ દર્શાવે છે

Share

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટે આજે સાપ્તાહિક અને માસિક બંને કોન્ટ્રેક્ટની એક્સપાયરી પૂરી થતાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

અગાઉના સપ્તાહના રૂ. 6,06,637 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 37% વધીને, આ સપ્તાહનું નોશનલ ટર્નઓવર રૂ. 8,28,100 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 8,28,000 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 100 કરોડ) પર પહોંચી ગયું છે. કુલ ઓપન ઇન્ટરેસ્ટ એક્સપાયરી પહેલાં 6.62 લાખ કોન્ટ્રાક્ટ્સ સાથે રૂ. 42,850 કરોડની મૂલ્ય પર પહોંચ્યું હતું. કુલ 1.28 કરોડ કોન્ટ્રાક્ટ ટ્રેડ થયા હતા.

Advertisement

Share

Related posts

માતૃ વંદના દિવસે જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપલાના સભ્યો મા-બાપના મંદિરે મહેમાન બની માતાઓ સાથે સાંજ વિતાવી.

ProudOfGujarat

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં મુલદ ગામે બકરી ચોરી ગયેલ ગેંગ ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!