Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના ચવડા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પદે રામસિંગ વસાવાની વરણી થઈ

Share

ઉમરપાડા તાલુકાના ચવડા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પદે રામસિંગભાઈ વહારીયાભાઈ વસાવા ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ચવડા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની વ્યવસ્થાપક કમિટીની પ્રથમ મીટીંગ પ્રમુખની વરણી માટે યોજવામાં આવી હતી જેમાં દિલીપભાઈ કોટનિયાભાઈ વસાવા એ પ્રમુખ પદ માટે રામસિંગભાઈ વહારીયાભાઈ વસાવાના નામની દરખાસ્ત મૂકી હતી જેને દિલાવરભાઈ કાળીદાસભાઈ વસાવા એ ટેકો આપ્યો હતો તેની સામે અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા સર્વ સંમતિથી બિન હરીફ રામસિંગભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

આજે વિશ્વ સિંહ દિવસ – ગીરમાં સિંહોની વસ્તીમાં 29 ટકા વધી, ઘરનો વિસ્તાર 36 ટકા વધ્યો

ProudOfGujarat

ભરૂચ : રિક્ષામાં નીકળેલી ટોળકીએ પેસેન્જર તરીકે બેસેલ મહિલાને વિશ્વાસમાં લઇ ઘરેણાં લઈ ફરાર થતા ચકચાર..!!

ProudOfGujarat

મર્ડરનો ગુનો ડિટેકટ કરી ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!