Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલ ઈન્ડિયા ઈનડીપેડન્સ કપ ૨૦૨૩ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓનો દબદબો

Share

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ત્રિ-દિવસીય ઓલ ઈન્ડિયા ઈનડીપેડન્સ કપ ૨૦૨૩ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના કરાટે કોચ જુજારસિંહ વાઘેલા અને રજતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ટીમના ખેલાડીઓએ ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરી અલગ અલગ વયજૂથ અને વજનગૃપમાં ૫ ગોલ્ડ મેડલ, ૮ સિલ્વર મેડલ, ૧૧ બ્રોન્ઝ મેડલ જીતી રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું.

મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ

Advertisement

૧. પટેલ ભવ્યા. એમ. – ગોલ્ડ/ સિલ્વર મેડલ
૨. જોષી રુદ્ર. એસ. – ગોલ્ડ મેડલ
૩. સોલંકી સોમ્ય. એચ. – ગોલ્ડ મેડલ
૪. ડામોર જીગર. જે. – ગોલ્ડ મેડલ
૫. આચાર્ય આર્યન. એન. – ગોલ્ડ મેડલ
૬. પટેલ મિશ્વા. એ. – ૨. સિલ્વર મેડલ
૭. મકવાણા બિજલ. જી. – સિલ્વર/ બ્રોન્ઝ મેડલ
૮. જાદવ યશવી. સી. – સિલ્વર મેડલ
૯. પુરોહિત. દેવસ્ય. એસ. – સિલ્વર/ બ્રોન્ઝ મેડલ
૧૦. મકવાણા જયદીપ. એસ. – સિલ્વર મેડલ
૧૧. પ્રણામી સૂરજ. ડી. – સિલ્વર/બ્રોન્ઝ મેડલ
૧૨. જૈન સિદ્ધિ. પી. – બ્રોન્ઝ મેડલ
૧૩. જયસ્વાલ ક્રિશા. બી. – બ્રોન્ઝ મેડલ
૧૪. વીરપૂરા નિષ્ઠા. એ. – બ્રોન્ઝ મેડલ
૧૫. સોની. નેત્રા. કે. – બ્રોન્ઝ મેડલ
૧૬. પગી સાક્ષી. ડી. – બ્રોન્ઝ મેડલ
૧૭. મકવાણા જાગૃતિ. એસ. – બ્રોન્ઝ મેડલ
૧૮. જાદવ નિષ્ઠા. સી. – બ્રોન્ઝ મેડલ
૧૯. ડામોર હેમાક્ષી. આર. – બ્રોન્ઝ મેડલ
થોરી. જગદીશભાઈ. એ, પરમાર મહિપતસિંહ અને ચૌધરી પ્રદીપકુમાર, એમ એ કોચ તરીકે ચેમ્પયનશિપમાં ઉત્કૃષ્ઠ કામગીરી નિભાવી હતી. ઉપરોક્ત સર્વે ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા.


Share

Related posts

લીંબડીના નવનિર્મિત બસ સ્ટેશનમાં ગંદકીનાં સામ્રાજ્યથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો .

ProudOfGujarat

ભરૂચ : ઉમલ્લા નજીકના ઉમરખેડા ગામે છુટાછેડા માટે ભેગા થયેલ સસરા જમાઇ બાખડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!