Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં નવા બસ સ્ટેન્ડમાં રૂ. 4 લાખ ભરેલ બેગની ચોરી, ચોર સી.સી.ટી.વી કેમેરામાં કેદ…

Share

લીંબડી બસ સ્ટેન્ડમાં આધેડ વયના મુસાફર જે લીંબડી તાલુકાના ચોકી ગામ રહેવાસી છે તેઓ લીંબડી SBI બેન્કમાંથી રોકડ રકમ ઉપાડેલ હતા તેઓ લીંબડી બસ સ્ટેન્ડ પર આવ્યા હતા અને જ્યારે લીંબડી બસ સ્ટેન્ડમાં બાંકડા ઉપર સુરતના બસ માટેની રાહ જોઈને ઉભા હતા ત્યારે એક ચોર ઈસમ રોકડ રૂપિયા ભરેલ ઠેલાની ઉઠાંતરી કરીને અચાનક જ ગુમ થઈ જવા પામેલ. આ ચોરી થયેલ ઠેલામાં જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાનકાર્ડ, ચેકબુક, પાસબુક અને રોકડ રકમ રૂપિયા 4 લાખ હતા. લીંબડી પોલીસ પી.એસ.આઈ તેમજ ટિમ ઘટના સ્થળે પહોંચીને સી.સી.ટીવી કેમેરા ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી.

Advertisement

Share

Related posts

હવે વોટસએપ, ઈમેલથી મોકલેલી કોર્ટની નોટિસ પણ માન્ય ગણાશે : સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી.

ProudOfGujarat

સુરત : સચિન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પિસ્ટલ સાથે યુવકને ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજપીપલાની સિવિલ હોસ્પિટલ ખાતે લેબ-ઓપરેશન થિયેટરનાં સાધનની ઉપલબ્ધિ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!