Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ શ્રી એન.ડી.દેસાઇ હાઈસ્કૂલમાં ટ્રાફિક અવરનેસ અંતર્ગત બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ મુકામે આવેલ શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ટ્રાફિક ઓવેરનેસ અંતર્ગત શાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ જેમાં બાળકોને ટ્રાફિકના નિયમો માટે જાગૃત કરવામાં આવેલા હતા. સુંદર રીતે તૈયાર કરાવવા બદલ શાળાના શિક્ષકોનો શાળાના આચાર્ય, ટ્રસ્ટી મંડળે શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

ProudOfGujarat

નબીપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

ઉમલ્લા રેલ્વે ફાટકનાં બે દિવસનાં મેન્ટેનન્સ કામ દરમિયાન ફાટક પરનો રોડ ડામરયુક્ત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!