Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ તથા તમામ વિભાગમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

Share

શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ તથા તમામ વિભાગમાં 5 મી સપ્ટેમ્બરનાં રોજ શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 350 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક બની જાતે જ વર્ગોમાં જઈ શિક્ષણ આપ્યું હતું. આજે શિક્ષક દિવસે બનેલા આચાર્ય, સુપરવાઈઝર તથા તમામ બનેલા શિક્ષકોને તથા આયોજન કરનાર તમામ આયોજકોને શાળા પરિવાર તથા વાંકલ સાર્વજનિક કેળવણી મંડળે અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

નડિયાદ ઉત્તરસંડામાં  ૪.૧૬ લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

સુરત જીલ્લામાં મળી આવેલ માનવ કંકાલ….જાણો ક્યાં….કેવી રીતે……કયા ગામમાં રોષની લાગણીનો લાવા ભભુકિયાં….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!