Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી રૂ! ૪૪,૯૦૦ નાં એલ.ઈ.ડી ટીવીની ચોરી

Share

અંકલેશ્વરનાં ગેલેક્સી એપાર્ટમેન્ટનાં બંધ ફ્લેટને નિશાન બનાવી રૂ!. ૪૪ હજારથી વધુના એલ.ઈ.ડી ની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાગરભાઈ જૈનના માતા રહેતા હતા અને તેઓ પોતે શહેરમાં રહેતા હતા જ્યાં તેમના માતા ૨૩ મી જાન્યુઆરીના દિને રહેવા આવ્યા હતા.

Advertisement

ગેલેક્સી એપાર્ટમેન્ટનાં પ્રથમ માળે આવેલ ફલેટ બંધ હતો તે ટકાનો લાભ લઇ તસ્કર ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘરમાંથી રૂ! ૪૪,૯૦૦ ની કીન્માંતાનું એલ.ઈ.ડી ની ચોરી કરી ગયા હતા.

ચોરી અંગેની ફરિયાદ જી.આઈ.ડી.સી પોલીસ મથકે નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(યોગી પટેલ)


Share

Related posts

ભરૂચના કહાન ગામ ખાતેથી ગૌવંશ માસનો જથ્થો અને ગાયો સાથે બે ઈસમોની ધરપકડ કરતી પોલીસ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં દધેડા ગામનાં પર પ્રાંતીય ઇસમની મળેલ લાશનાં પ્રકરણમાં નવો વળાંક.

ProudOfGujarat

પોલિયો રસીના બે ટીપા બાળકોને અપાયા…

ProudOfGujarat
error: Content is protected !!