Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલ સરકારી ઓફિસોની સફાઈ કરાઈ.

Share

જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલ સરકારી ઓફિસોની સફાઈ કરવામાં આવેલ હોય જે અંતર્ગત મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા જામનગર મહાનગરપાલિકા સંકુલ ખાતે માસ ક્લિનનેસ ડ્રાઈવ આયોજનના ભાગરૂપે સફાઈ શ્રમદાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં માન. મેયર વિનોદભાઈ ખીમસુરીયા, માન.ડે. મેયર ક્રિષ્નાબેન શોઢા, માન. શાષકપક્ષ નેતા આશિષભાઈ જોશી, માન. ડે. કમિશ્નર, મ્યુની. સભ્યો, કાર્યપાલક ઈજનેર અને દરેક શાખાના શાખા અધિકારી તેમજ શાખાના કર્મચારીઓ અને બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા અને શ્રમદાન કરવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રૂંઢ કૃષ્ણપરી ગામ વચ્ચે નર્મદા તટે આવેલ નવું બનતું મંદિર જમીનમાં બેસી ગયું.

ProudOfGujarat

વડોદરાની યુવતીએ હિમાલયના નુન પર્વત શિખર પર તિરંગો લહેરાવી ઉજવ્યો ૭૬ મો સ્વાતંત્ર્ય દિવસ.

ProudOfGujarat

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનાં સમયમાં થયો ફેરફાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!