Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ નૂતન વર્ષની શુભેચ્છા મુલાકાત કરી

Share

નેત્રંગ ખાતે ૧૫૨ ઝઘડિયા વિધાનસભાનાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ નેત્રંગના માજી સરપંચ બાલુભાઈ વસાવા અને યુવા આગેવાન બ્રિજેશભાઈ પટેલના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી.

તેમજ જનસેવાને વરેલા એવા ૧૫૨- ઝઘડિયા વિધાનસભાના પ્રજાવત્સલ ધારાસભ્ય રિતેશભાઇ વસાવાને ધારાસભ્ય તરીકે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

જે પ્રસંગે નેત્રંગના સંકેતભાઇ પંચાલ, વાલીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા,રતિલાલભાઈ વસાવા, ભરતભાઈ પટેલ ઉસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

आर्टिकल 15″ ने जीता देश का दिल, आयुष्मान खुराना ने सभी का किया शुक्रिया अदा!

ProudOfGujarat

કચ્છમાં પેટ્રોલિંગ દરમિયાન ફરીવાર બીએસએફને હાથ લાગ્યા ચરસના પેકેટ, વધુ તપાસ હાથ ધરાઈ.

ProudOfGujarat

રાજપીપળા ટાઉન વિસ્તારમાં જુગાર રમતા પાંચ જુગારીઓને એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!