Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા ની પતિક્રિયા સામે આવી છૅ, થોડા દિવસ અગાઉ VHP ના ધર્મેન્દ્ર ભવાની એ આપેલા નિવેદન સામે વસાવા એ પ્રહાર કર્યા હતા,

Share

ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા ની પતિક્રિયા સામે આવી છૅ, થોડા દિવસ અગાઉ VHP ના ધર્મેન્દ્ર ભવાની એ આપેલા નિવેદન સામે વસાવા એ પ્રહાર કર્યા હતા,

છોટુ વસાવા અને મહેશ વસાવા ને ધર્મેન્દ્ર ભવાનીએ એક કાર્યક્રમમાં આપેલા નિવેદન માં તેમને જાનવર સાથે સરખાવવા માં આવ્યા હતા,જે બાદ છોટુ વસાવા એ પણ ધર્મેન્દ્ર ભવાની ના નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છૅ, અને જણાવ્યું હતું કે અમે ઇન્શાન છીએ એટલે આવા જાનવરો ઇન્સાનોને જાનવર કહી શકે,RSS અને VHP અમારા સમાજ માં ગેર સમજ ઉભી કરવા આવા નિવેદનો આપે છે,અમે વનવાસી નહીં અમે આદિવાસી છીએ, મૂળ માલિક માંથી અમને ખડેડી જંગલો ખતમ કરવાની વાત છે, આમ છોટુ વસાવાએ સમગ્ર મુદ્દે પોતાનો પક્ષ મૂકી આકરા પ્રહાર કર્યા હતા

Advertisement

Share

Related posts

વેડચના ઉચ્છદ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ સભા 23 મેના રોજ યોજાશે : જિલ્લા તેમજ તમામ તાલુકા પંચાયતોમાં 23 અને 25 મે દરમિયાન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે

ProudOfGujarat

ખૈલા હોબે : ભરૂચ જિલ્લાના ૪૩ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર ખાતે બદલી, સ્ટેટ મોનીટરીંગ સેલના એક બાદ એક દરોડાએ પોલીસ સ્ટેશનોમાં નવાજુની કરી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!