Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર માં ગુડ્સ ટ્રેન નું ન્યુ સંજાલી સ્ટેશન બિલ્ડીંગ સ્ટાફ ક્વાટર્સ નો માલ સામાન્ ચોરી મામલે એક ઈસમ ની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

Share

અંકલેશ્વર માં ગુડ્સ ટ્રેન નું ન્યુ સંજાલી સ્ટેશન બિલ્ડીંગ સ્ટાફ ક્વાટર્સ નો માલ સામાન્ ચોરી મામલે એક ઈસમ ની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ આંબોલી ગામ પાસે ના અમદાવાદ, મુંબઈ સુધીના ગુડ્સ ટ્રેન નું ન્યુ સંજાલી સ્ટેશન બિલ્ડીંગ સ્ટાફ ક્વાટર્સ નું બિલ્ડીંગ રિલિંગ નું કામ ચાલતું હોય બિલ્ડીંગ સામે પડેલ રીંલિંગ પાટા તથા રિલિંગ પાઇપ અને પ્રોક્સ સહિત ના માલ સામાન્ ની ચોરી થઈ હોવાની ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ને મળી હતી

Advertisement

જે ઘટના બાદ પોલીસે તપાસ ના ધમધમાટ શરૂ કર્યા હતા,પોલીસ ની તપાસ દરમ્યાન અંકલેશ્વર શહેર માં રહેતો અબ્દુલ મજીદ શેખ નાઓના ભંગાર ના ગોડાઉન માં તપાસ કરતા તેઓની ત્યાંથી ગુડ્સ ટ્રેન બિલ્ડીંગ સ્ટાફ ક્વાટર્સ માંથી ચોરી થયેલ મુદ્દામાલ મળી આવ્યો હતો,

પોલીસે મામલે અબ્દુલ હમીદ શેખ નાની ધરપકડ કરી લોખંડ ના પાટા સહિત પાઇપ મળી તમામ મુદ્દામાલ નો કબ્જો મેળવી મામલે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 02, યાત્રાની શરૂઆતમાં ગુજરાતના બે જિલ્લા હોટ ફેવરિટ બન્યા, જેમાં ભરૂચ જીલ્લો પણ ચર્ચામાં આવ્યો

ProudOfGujarat

પાલેજમાં કોમીએખલાસ વચ્ચે પીર મોટામિયાં સમાધિ પર સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ -: પોપટપૂરા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા પાણી શરબતની સેવા પૂરી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!