Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાંકલ: સુરત જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ :પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા પણ બાઈક રેલીમા બુલેટ ચલાવતા જોવા મળ્યા

Share

વાંકલ: સુરત જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ :પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા પણ બાઈક રેલીમા બુલેટ ચલાવતા જોવા મળ્યા

સમગ્ર દેશ, રાજ્ય અને જિલ્લામાં રામ નવમી ની ઉજવણી થઇ રહી છે. ત્યારે માંગરોળ તાલુકાના નંદાવ ગામે રામ નવમી નિમિતે બાઈક રેલીનું આયોજન કરાયું હતું જેમાં માંગરોળ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપત વસાવા પણ બાઈક રેલીમાં જોડાયા હતા અને પોતે બુલેટ ચલાવતા નજરે પડ્યા હતા. બાઈક રેલીમાં તાલુકા પંચાયતના સદસ્ય અક્ષય વસાવા, અમીષા બેન પરમાર,, ગનું બેન વસાવા, સાગર વસાવા, આકાશ વસાવા જોડાયા હતાં.જય શ્રી રામ ના નારા થી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

Share

Related posts

કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે યોજાશે અનેક ધાર્મિક કાર્યક્રમો.

ProudOfGujarat

ભરૂચ : GVK EMRI 108 દ્વારા નાતાલ પર્વની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચના ફૂલોના વેપારીઓ પર આથિર્ક સંકટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!