Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો..

Share

ઝગડીયા / ભરૂચ

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો..

Advertisement

છેલ્લા ચોવીસ કલાકમાં આઠ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકીઓને એક જ દિવસમાં હડકાયું કૂતરું કરડ્યું

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં છેલ્લા ૨૪ કલાકથી એક હડકાયા કૂતરા નો આતંક નો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે, જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજપારડી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયુ કુતરુ લોકોને ભયભીત કરી રહ્યું છે, આ હડકાયા કૂતરાએ છેલ્લા ૨૪ કલાકમાં આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓને મળી કુલ ૧૩ જેટલા લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા છે, આ ઉપરાંત હડકાયા કૂતરાએ કેટલા અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે, આ લખાય છે ત્યાં સુધી ૧૩ જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે, આટલા લોકોને કરડયા બાદ હડકાયું કૂતરુ મૃત હાલતમાં મળી આવ્યું હતું.

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા


Share

Related posts

માંગરોળ મામલતદાર ઓફિસ ખાતે વિવિધ સહાય યોજનાના હુકમોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી રીક્ષા માંથી વિદેશીદારૂ ના જથ્થા સાથે રીક્ષા ચાલક ની અટકાયત કરી કુલ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

સીરત કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ “રન રાજા રન” ઇન્ડસ્ટ્રીમાં 9 ગૌરવશાળી વર્ષો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!