Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે…

Share

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે…

ભરૂચમાં અષાઢી બીજના દિવસે દિવ્ય અને ભવ્ય ઉત્સવ ભગવાન જગન્નાથજી રથયાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના સર્વ ધર્મપ્રેમી નગરવાસીઓ ઉપસ્થિત રહેવા ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.આ રથયાત્રા સીતા સર્કલથી પ્રસ્થ પ્રસ્થાન કરશે અને કશક સર્કલ મક્તપુર રોડ ,જ્યોતિનગર તુલસીધામ, ચામુંડા મંદિર જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કેજીએમ હાઇસ્કુલ પર સાંજે 7:00 વાગ્યે પૂર્ણ થનાર છે.જ્યારથ પર બિરાજમાન ભગવાન જગન્નાથની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન, કીર્તન, ભજન અને પ્રસાદનો લોકોને લાભ લેવા ઇસ્કોન મંદિરના ચૈતન્ય મહાપ્રભુ દાસ દ્વારા આમંત્ર પાઠવાયું છે..

Advertisement

બાઈટ.. ચેતન્ય મહાપ્રભુ. ઇસ્કોન


Share

Related posts

માંગરોળના શાહ ગામે સ્ક્રીટેગ કંપનીના નિકાલ કરાતા વેસ્ટ મટીરીયલમાંથી દુર્ગંધ આવતા કોંગ્રેસ સમિતિએ મામલતદારને ફરિયાદ કરી

ProudOfGujarat

ભરૂચમાં હવે પુરને ભૂતકાળ બનાવો, ભુપેન્દ્ર દાદાના દરબારમાં ભરૂચ જિલ્લા ભાજપની દાદ – નર્મદા નદીમાં આવતા પુરના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર આયોજન ઘડશે

ProudOfGujarat

દહેજની કંપની ને નુકશાન થઇ રહ્યું છે નર્મદા નદી સુકાઈ જવાને કારણે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!