Proud of Gujarat
UncategorizedCrime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલ સામેથી દારૂ ઝડપાયો

Share

અંકલેશ્વર નગરના કેશવપાર્ક સોસાયટી વિસ્તારમાં આવેલ લોખંડવાલા આંખની હોસ્પિટલ સામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તા ૧૩/૨/૧૮ નાં રાત્રીના સમયે બનેલ બનાવ અંગે એલ.સી.બીનાં બાલુભાઈ કાળાભાઈએ ફરિયાદ નોંધી હતી જેમાં જણાવ્યા મુજબ નયન અંકલેશ્વર ખાતે ગેરકાયદેસર વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂ તથા બિયરની અલગ અલગ બનાવટની ૭૫૦ મિલી તથા ૧૮૦ મી.મી તથા ૫૦૦ મિલીના ટીનાની કુલ બોટલ નંગ – ૧૧૪૦ કિંમત રૂપિયા ૭૬,૮૦૦ નો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો, હુંડાઈ કાર આઈ.ટ્વેન્ટી નંબર જીજે-૧૫-એડી-૬૬૮૯ કિંમત રૂપિયા ૨ લાખ માં ભરી વહન કરતા ઝડપાયા હતા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની અટક કરી છે.

Advertisement

Share

Related posts

Ultimate Travel Guide to The Most Popular Thai Dishes

admin

૧૬ તારીખથી ધનારક કમુર્તા શરૂ : ૨૦૨૩માં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્ન માટે કુલ ૨૩ મુહૂર્ત.

ProudOfGujarat

વડતાલધામમાં દેવોને ર૧ હજાર કિલો વાનગીઓનો મહાઅન્નકુટ ધરાવાશે.

ProudOfGujarat
error: Content is protected !!