Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

રાહદારી યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત

Share

દહેજ-આમોદ રોડ પર વજાપરા ગામની ઘટના
ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં ગોલાદરા ગામે મંદિર ફળિયામાં રહેતાં લક્ષ્મણ પુંજા ગોહિલ દહેજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ રાત્રીના પોણા દશ વાગ્યાના અરસમાં તેમની બાઇક પર દહેજ પોલીસ સ્ટેશન જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં વજાપરા ગામના પાટિયા પાસે એક શખ્સ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો મળી આવ્યો હતો. કોઇ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ઘટના સ્થળેથી વાહન લઇને ભાગી ગયો હોવાનું જણાયું હતું.  જેથી તેમણે તુરંત દહેજ પોલીસમાં જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.બીજી તરફ આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. પોલીસે શખ્સની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ ભરત ડાહ્યાજી ઠાકોર ( રામોસણા, મહેસાણા) હોવાનું માલુમ પડ્યું હતું. અરસામાં એમ્બ્યુલન્સ આવી જતાં તેને તાત્કાલિક ભરૂચની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધ

Share

Related posts

आज ही के दिन स्वतंत्रता सेनानी वीर सावरकर की मृत्यु हुई थी ::: जानिए केसा था उनका जीवन

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રદુષણ બાબતે હાઇકોર્ટ માં આજે પણ કોર્ટે સખ્ત ટિપ્પણી કરી અત્યાર સુધી થયેલ કાર્યવાહી પ્રત્યે નારાજગી દર્શાવી.*

ProudOfGujarat

વડોદરાના આનંદપુરા ખાતે ગામ વિકાસ સંઘ – ખાદી એમ્પોરિયમ દ્વારા ખાદીમાંથી ૨૦૦ કેસરિયા ટોપી તૈયાર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!