Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રોયલ એપાર્ટમેન્ટ પરથી પડેલા પતરા ના ટુકડા ના કારણે વીજ વાયરમાં શોર્ટ સર્કિટ

Share

સદનસીબે ઘટનામાં કોઈને જાન હાની નહીં

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરમાં આવેલા ભારતી ટોકીઝ ની સામે BSANL ની બાજુમાં આવેલા રોયલ એપાર્ટમેન્ટ ઇમારત છેલ્લા કેટલાય સમયથી જર્જરરીત થઈ ગઈ હોવા છતાં લોકો તેમાં વસવાટ કરે છે છાસવારે ઈમારતના અલગ અલગ સ્થળેથી જર્જરીત થઈ ગયેલો ભાગ ધરાશાહી થવાની ઘટના બનતી રહે છે દરમ્યાન રવિવારે સવારના સમયે ઇમારત પર લગાવવામાં આવેલા પતરા નો કોહવાઈ ગયેલો એક ભાગ તૂટી ને પડ્યો હતો પતરા નો ટુકડો નીચેથી પસાર થતાં વીજ લાઈન પર પડતા શોર્ટ સર્કિટ થતાં અંદાજે 30 40 ફૂટનો વીજ વાયર તૂટી પડ્યો હતો સબનસીબે ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી બનાવની જાણ કરાતા વીજ કંપનીના કર્મચારીઓએ તુરંત દોડી આવી ક્ષતી ગ્રસ્ત વાયર દૂર કરી વીજ પુરવઠો પુનઃ કાર્યન્વિત કર્યો હતો


Share

Related posts

“રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

 અંકલેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૬૩૭.૯૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

ProudOfGujarat

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામના ચંદનવાડીમાં ITBP ની બસ નદીમાં પડી, 6 થી વધુ જવાનો શહીદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!