Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સ્ટેશન રોડ સુપર માર્કેટ પાસે માર્ગ પર ખાડો પડતા વાહનચાલકો હાલાકીમાં…

Share

ભરૂચના હાર્દસમા સ્ટેશન રોડ જે સુપર માર્કેટ પાસેથી પસાર થતો માર્ગની વચ્ચે ખાડો પડતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા છે. આ માર્ગ સવારથી મોડી રાત્રી સુધી સતત વાહનોથી ધમધમતો રહે છે. માર્ગ પર મધ્યમાં જ ખાડો પડતા વાહનચાલકો માટે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. શું ભરૂચ નગરપાલિકાને આ ખાડો નહીં દેખાતો હોય એવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાય બાઇક ચાલકો ખાડાના કારણે પટકાયા હોવાની લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે. તો પાલિકા દ્વારા સત્વરે ખાડાનું સમારકામ હાથ ધરવામાં આવે એવી વાહનચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે…

Advertisement

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પોલીસ તંત્ર સતર્ક, વાગરાના સંવેદનશીલ વિસ્તારોમાં કરાયું ફૂટ પેટ્રોલીંગ અને ફ્લેગ માર્ચ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગરમાં દશેરા નિમિત્તે લોકોએ જલેબી ફાફડાની જ્યાંફત માણી

ProudOfGujarat

વડોદરા : વરસાદી ગટરના લોખંડના ઢાંકણ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!