Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ મુખ્ય માર્ગ પર કોલેજ નજીક ટ્રક ચાલક પ્રવાહી કેમિકલ વેસ્ટ નો નિકાલ કરી ગયો.

Share

વાંકલ.

માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર સરકારી કોલેજ નજીક રાત્રી દરમિયાન અજાણ્યો ટ્રક ચાલક પ્રવાહી કેમિકલ વેસ્ટ નો નિકાલ કરીને ભાગી છુટતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી

Advertisement

વાંકલ ગામે સરકારી વિનયન કોલેજ આવેલી છે જેમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે સાથે આ માર્ગ ઉપરથી કાયમી ધોરણે લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે ત્યાં રાત્રી દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક માંથી પ્રવાહી કેમિકલ વેસ્ટ નો નિકાલ કર્યો હતો સવારે સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓ કોલેજ પર આવ્યા હતા ત્યારે પ્રવાહી કેમિકલ વેસ્ટ જોયું હતું ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.


Share

Related posts

માંગરોળ : શ્રીમતી એલ. પી. ડી. પટેલ સાર્વ. વિદ્યાલયમાં ધો. 12 નાં વિદ્યાર્થીઓ માટે ‘6 STEPS TO SET A GOAL’ કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

સુરતમાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી અને સહ આરોપીને આજીવન કેદ.

ProudOfGujarat

નડિયાદ : ૩૬ મી નેશનલ ગેમ્સની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!