Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી

Share

ભરૂચમાં જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે ત્યારે નવરાત્રીના પાંચમા નોરતે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં ખેલૈયાઓએ મન મૂકીને માતાજીના ગરબે ઘૂમ્યા હતા. શહેરના પટેલ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ગરબાનું આયોજન થતું આવ્યું છે જ્યાં આ વર્ષે પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ ગરબે ઘૂમી રમઝટ બોલાવી હતી.

બીજી તરફ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી રિધમ ગ્રુપ દ્વારા કોલેજ રોડ પાસે આવેલા આત્મીય હોલ નજીક વિશાળ ડોમમાં ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે વરસાદ દરમિયાન પણ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમી રહ્યા છે અમે માતાજીની આરાધના કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના તાડ ફળીયા માં જુગાર રમતા 6 જુગારીયા ઝડપાયા

ProudOfGujarat

ગોધરા : રાહુલ ગાંધીની ED દ્વારા પુછપરછ મામલે જીલ્લા કોંગ્રેસના ધરણા.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અભિયાન અતર્ગત ૩૬ કિલોથી વધુનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી સ્થળ પર દંડ ફટકારાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!