Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર સર્વોદય નગર નજીક ફટાકડાની ચિંગારી થી તાડના ઝાડ પર આગ લાગતા ભય નો માહોલ છવાઈ ગયો હતો.

Share

અંકલેશ્વર પાલિકા ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. નજીક માં જમણવાર ચાલુ હોય લોકો માં ગભરાહટ નું મોજુ ફેલાયું હતું.

અંકલેશ્વર શહેરના છેવાડાના સર્વોદય નગર વિસ્તારમાં ગત રાત્રી ના ફટાકડા ની ચિનગારી એ 30 ફૂટ ઊંચા તાડ ના ઝાડ ને ભડકે બળ્યું હતું.એક ચિનગારી એ જોત જોતા માં ઝાડને આગ ની લપેટ માં લઇ લેતા લીલુંછમ ઝાડ ભડકે બળવા લાગ્યું હતું નજીક માં જ જમણવાર ચાલતો હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટના અંગે પાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ગણતરી ના સમય માં આગ પર કાબુ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

વાંકલ ના ધોળીકુઈ પાટિયા નજીક ખેતર માંથી ભ્રુણ મળ્યું માંગરોળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ProudOfGujarat

હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ હાર્દિક દ્વારા અન્ન-જળનો કરવામાં આવ્યો છે ત્યાગ…

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભુમિદાનનાં રૂપિયા ચૂકવતા રાજપૂત સમાજનાં ભામાશા પરિમલસિંહ રણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!