Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇકરા ઈસ્લામીક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ ઉજવાયો

Share

ભરૂચના ઇકરા ઈસ્લામીક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ભરૂચના પશ્ચિમ વિસ્તાર સ્થિત ખુશ્બુ પાર્કમાં આવેલ ઇકરા ઈસ્લામિક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતઉત્સવમાં કે.જી. વિભાગથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી, કોથળા કુદ, રસ્સાખેંચ અને ક્રિકેટ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું ખેલ કૌવત બતાવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય અઝરુદ્દીન ઘોઘા, ઈકબાલ ધોરીવાલા સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ખેડા : રોહીસા ગામના સરપંચના પતિ રૂ. બે લાખની લાંચ લેતા એસીબી એ ઝડપી પાડયા.

ProudOfGujarat

નડિયાદના ઈપકોવાલા હૉલ ખાતે વંદે ગુજરાત અંતર્ગત વિકાસ રથનુ આગમન.

ProudOfGujarat

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે અભિનેત્રી માધુરી દિક્ષીત ફીલ્મના શુટીંગ માટે પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!