Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મહિલા સુરક્ષા, સાઇબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

Share

 

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા, સાઇબર ક્રાઇમ અને ઓનલાઈન ગેમિંગ માટે અવેરનેસ પ્રોગ્રામ શ્રીનાથજી સોસાયટી ઝાડેશ્વર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં પીએસઆઇ વૈશાલીબેન આહિર નું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ વિષયને લગતા ગુનાઓને અટકાવવા માટે કયા સાવચેતીના પગલાં લેવા તે વિશે વિવિધ જ્ઞાનસભર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ જસવંતભાઈ અને ભરૂચ પોલીસ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો તથા સંસ્કૃતિના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ અંજલીબેન ડોગરા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોડીનેટર બિનિતાબેન પ્રજાપતિ, શ્રીનાથજી સોસાયટીના પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તથા મોટી સંખ્યામાં યોગ સાધકો તથા સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : યુક્રેનમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલી આપવાના નામે 16.50 લાખની ઠગાઈ, પોલીસ કમિશનર સમક્ષ કરાઇ રજૂઆત.

ProudOfGujarat

સુરત 108 ઇમરર્જન્સી ના કર્મચારીઓ ની માનવતાભરી ઈમાનદારી….

ProudOfGujarat

પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચના વડા ડૉ. કે. વી. વાડોદરીયા બેસ્ટ રિસર્ચર એવોર્ડથી સન્માનિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!