Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમા તસ્કરો એ ઘૂમ મચાવી… ફરી એક દુકાનમાં ચોરી નો બનાવ બનતા વેપારીઓમા ફફડાટ…

Share

ભરૂચ માં તસ્કરો નો તરખાટ દુકાનો અને મકાનો માં ચોરી ની ઘટના બનતા શહેરી જનો માં ફફડાટ ની લાગણી છવાઈ હતી….

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સોનેરી મહેલ વિસ્તાર માં ત્રણ થી ચાર જેટલા મકાનો માં સામાન અને રોકડ ની ચોરી થતા લોકો માં ફફડાટ ની લાગણી છવાઈ હતી..તો બીજી તરફ લોકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી…………

Advertisement

તો બીજી તરફ એ અને બી ડિવિઝન પોલીસ મથક ની બ્રોડર ઉપર આવેલ વડાપાડા રોડ ઉપર ગારમેન્ટ ની દુકાન ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત હજારો ના મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ મચ્યો હતો…જયારે ચોરી ની ઘટના અંગે ની જાણ દુકાન સંચાલક દ્વારા શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરવાની તજવીજ હાથધરી હતી………….


Share

Related posts

આગામી ૧૨ મી જુલાઈ ના રોજ ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાશે

ProudOfGujarat

ભરૂચ : ગૌવંશની હેરાફેરી તથા કતલનાં આરોપીને ઝડપી પાડતી બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વધતા જતાં ટ્રાફિકને લઈને અંકલેશ્વર ટ્રાફિક પોલીસે રસ્તામાં મુકેલી મોટરસાયકલનું દબાણ હટાવવાનું શરુ કર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!