Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના સોન તલાવડી વિસ્તાર માં પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા ભારે ખળભળાટ મચ્યો હતો…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના મામલતદાર ઓફીસ ની બાજુમાં આવેલ સોન તલાવડી વિસ્તાર માં રહેતી ૨૩ વર્ષીય પરિણીતા વસુ બેન ચંદ્ર વંદન ઉપેન્દ્ર ભાઈ વસાવા નાઓએ તેઓના ઘર માં લોખંડ ના એંગલ માં કોઈ કારણોસર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા તેના પતિ એ તેણીને તાત્કાલિક ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતાં ફરજ પર ના હાજર તબીબોએ મહિલા ને મૃત જાહેર કરી હતી………………
અગમ્ય કારણોસર આપઘાત કરનાર મહિલા ના મૃતદેહ ને પીએમ કાર્યવાહી અર્થે પોલીસે મોકલી સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી………………

Share

Related posts

કોસંબા નજીક યાર્ન બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી : ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતથી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય રાબેતા મુજબ કરવામાં આવ્યો.

ProudOfGujarat

અમેરિકામાં ગોલ્ડન ગેટ બ્રિજ પરથી ભારતીય છોકરાએ લગાવી મોતની છલાંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!