Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રૂપિયા ૨ હજાર ની લાંચ લેતા ભરૂચ એ સી બી ના હાથે ઝડપાયા

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા પંચાયત ખાતે સ્ટેટસ્ટિકલ શાખા માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ  બજાવતા અને મૂળ જંબુસર ના રહેવાસી એવા મણિભાઈ પરમાર રૂપિયા બે હજાર ની લાંચ લેતા ભરૂચ એ સી બી શાખા ના હાથે રંગે હાથ ઝડપાયા હતા …વધુ માં એ સી બી ની રેડ દરમિયાન તેઓ પાસે થી દેશી દારૂ ની પોટલીઓ પણ ઝડપાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે……

ભરૂચ ના પત્રકાર એવા દિનેશ ભાઈ મકવાણા પાસે થી જીલ્લા પંચાયત ખાતે થી આપવામાં આવેલ જાહેરાત ના ચેકો આપવા માટે ચેક દીઠ રૂપિયા એક હજાર લાંચ માંગી હતી જે પતાવટ પેટે રૂપિયા ૫૦૦ ચેકદીઠ આપવાના નિર્ધારિત થયા હતા જે બાબતે ફરિયાદીએ એ સી બી બ્રાંચ માં ફરિયાદ કરી એક ચેક ના ૫૦૦ લેખે ફરિયાદી એ ચાર ચેક ના રૂપિયા આપતા એ સી બી ના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા …..

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં શેઠી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા શિવસેના દ્વારા કલમ 370 ને હટાવવાના સંકલ્પ ને આવકર્યો

ProudOfGujarat

મધુ શ્રીવાસ્તવે કહ્યું જો ચૂંટણી જીતીશ તો પણ ભાજપ…. જાણો શું કહ્યું વાઘોડીયાના અપક્ષ ઉમેદવારે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!