Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરવા હડફમા ઠંડાપીણા કેરીરસની હાટડીઓ ઉપર ફુડ વિભાગના દરોડા,વેપારીઓમા ફફડાટ

Share

વિજયસિંહ સોલંકી, મોરવા હડફ

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે આજે કેરીરસ તેમજ ઠંડાપીણાની હાટડીઓ ઉપર ફુડ અને ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા અને અખાદ્ય વસ્તુઓનો નાસ કરાયો હતો જેના કારણે વેપારીઓમા પણ ભારે ફફડાટ ફેલાયો હતો.

Advertisement

પંચમહાલ જીલ્લામા ગોધરા તેમજ શહેરા,કાલોલ નગરમા જવાબદારતંત્ર દ્વારા પાછલા દિવસો દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી અને દરોડાપાડવામા આવ્યા હતા.અને અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરી દેવામા આવ્યો હતો ત્યારે પંચમહાલના મોરવા હડફ ખાતે આજે ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે એકાએક ઠંડાપીણાની દુકાનો ઉપર તપાસ હાથ ધરવામા આવતા વેપારીઓમા ફફડાટ ફેલાતા ભારે નાશભાગ પણ મચી જવા પામી હતી.મોરવ હડફ મા આવેલી ૪૦ જેટલી દુકાનો ઉપર આજે તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા કેરીરસની દુકાનો ઉપર તપાસ હાથ ધરી અખાદ્ય રસનોમોટી માત્રામા જથ્થાનો નાશ પણ કરવામા આવ્યો હોવાની માહીતી મળવા પામી છે.


Share

Related posts

1125 કરોડના એમ.ડી ડ્રગ્સની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો.

ProudOfGujarat

ટ્રક માંથી કાપડની ચોરી કરી બીજી ટ્રકમાં નાખનાર તસ્કરો કે પછી ધંધાધારી સ્પર્ધકો કે પછી જાણભેદુ પોલીસ તપાસનો વિષય…

ProudOfGujarat

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ સ્નેચિંગ સહીતનાં ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઉપરાંત ચોરીના મોબાઈલ વેચવામાં મદદગારી કરનાર આરોપીને ઝડપી લીધા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!