Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી એસ.ટી. માં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

Share

આજ રાજ લીંબડી એસ ટી ડેપોમાં રા રા હોસ્પિટલ ના સહયોગ થી લીંબડી એસ ટી ડેપો માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી એસ.ટી. ડેપોના ડ્રાઈવરો, કન્ડક્ટરો, કર્મચારીઓને મેડિકલ જેવી કે ડાયાબિટીસ, બી.પી.,તાવ, તેમજ સર્વરોગ માટે ચેકઅપ કરીને ફ્રી માં દવાઓ આપવામાં આવી હતી.

Advertisement

જે માં હોસ્પિટલના ડો.કેયુરિબેન કનેરીયા, વૈશાલીબેન મહેતા, ડો.જયવિરસિંહ યોગા ટીચર, દિલીપભાઈ, વિજયભાઈ ડોરિયા, જીતુભાઇ જાદવ, અશ્વિનભાઈ ડોરિયા, વૈશાલીબેન, અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા લીંબડી એસ ટી ડેપો ના જુનિયર આસી. કે. ડી ઝાલા – ક્લાર્ક, મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, તથા ડો.બાબાસાહેબ એસ ટી કર્મચારી મંડળ ના તમામ સભ્ય એ મહેનત કરેલ હતા.


Share

Related posts

વાપીથી ચાણોદ નર્મદામાં કાકાની અસ્થિ પધરાવી પરત જતા પટેલ પરિવારને અકસ્માત:1 નું મોત 6 ને ગંભીર ઇજા 

ProudOfGujarat

દાહોદ રૂલર પોલીસે ઉકરડી અને વાંદરિયા ગામેથી રહેણાંક મકાનોમાં દેશી દારૂનો વેપલો કરતી બે મહિલાઓની કરી અટકાયત.

ProudOfGujarat

ભરૂચ : ફિલ્મ અભિનેત્રી નિકિતા સોનીનું ફેસબુક પેજ હેક થતાં સનસનાટી ફેલાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!