Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન મથક ના ડી સ્ટાફે નવાદિવા ખાતે થી ૧ લાખ ૪૮ હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો……

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર પોલીસ મથક ની હદ માં આવેલ નવાદિવા ગામ ખાતે ના શ્યામજી ફળિયા માં રહેતા કિશન ભાઈ મનાભાઈ વસાવા ના મકાન ના પાછળ ના ભાગે થી અંકલેશ્વર શહેર પોલીસ મથક ના ડી સ્ટાફે બાતમી ના આધારે ૧૪૮૦ નંગ જેટલા વિદેશી દારૂ ના કોટરીયાનો  અંદાજીત ૧ લાખ ૪૮ હજાર ઉપરાંત ના મુંડામાલ જથ્થો ઝડપી પાડ્યો હતો……..
વિદેશી દારૂ નો જથ્થો કોનો અને ક્યા થી આવ્યો છે તે દિશામાં શહેર પોલીસે તપાસ હાથ ધરી સમગ્ર મામલા અંગે નો ગુનો દાખલ કરી ઘટના અંગે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…..અત્રે ઉલ્લેખનીય છે કે બેફામ બનેલા લિકર ના વેપલા કરતા તત્વો ઉપર આ પ્રકાર ની પોલીસ કાર્યવાહી સતત ચાલુ રહે તે આજ ના સમય માં જરૂરી જણાઈ આવે છે……….
 

Share

Related posts

નડિયાદમાં રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

ગેબિયન વોલ અંગેનો અભિપ્રાય ને જીલ્લા કલેકટરે રદ કર્યો છતાં વિવાદ યથાવત

ProudOfGujarat

ઝઘડિયાના ભાલોદ ગામ ખાતેના રહેણાંક વિસ્તાર પાસેથી મહાકાય મગર ઝડપાયો, વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!