Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જીલ્લાના કિલ્લા પારડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના બકાભાઈએ સુદામાપાત્ર ભજવી લોકોના દિલ જીતી લીધા હતા

Share

વલસાડ જીલ્લાના કિલ્લા પારડી ખાતે સ્વાધ્યાય મંડળ સંચાલિત શ્રી બર્હ્શ્રી સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલય અને કામધેનું ગૌશાળા લાભાર્થે પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીની અધ્યક્ષતામાં અને મહંતશ્રી ભરદ્વાજગિરીની પાવન નિશ્રામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા તારક મહેતા કા ઉલટા ચશ્માંના ફેમસ કલાકાર બકાભાઈ એ ભજન ,અને સુદામા પાત્ર ભજવી લોકોના દિલ જીતી લીધા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી ચુંટણી લડશે.

ProudOfGujarat

નેત્રંગ ચાર રસ્તા ઉપર જાહેર શૌચાલયની સુવિધાના અભાવે આમ પ્રજાની હાલત કફોળી.

ProudOfGujarat

વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!