Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની મુદત પુર્ણ થતા આજે તેના નામની જાહેરાત કરવામાં આવી હતી

Share

કિશન સોલંકી (ભાવનગર)
મહાનગરપાલિકાના મેયર તરીકે મનભા મોરી અને ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરિકે યુવરાજસિંહ ગોહિલના નામની જાહેરાત કરાઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં માછીમાર સમાજ દ્વારા આજે દેવપોઢી એકાદશીનાં દિવસે નર્મદા નદીમાં માતાજીને ચુંદડી અર્પણ કરી પૂજા કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા માઈક્રો સાયન્સ લેબનું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

ભરૂચમાં સંવેદનશીલ વિસ્તારોમાં રામનવમી પૂર્વે પોલીસનો ફ્લેગ માર્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!