Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ ના પારડી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈની કામગીરી રીયલ સિંઘમ જેવી -જાણો વધુ

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જીલ્લામાં આવેલ પારડી વિસ્તારએ દારૂ પસાર થવા માટે પેલા નંબર પર આવે છે જ્યારે પારડી પોલીસ સ્ટેશનનાં સિનિયર પીએસઆઈ સોલંકી દારૂની હેરફેરને રોકવામાં પ્રથમ નંબર પર આવે છે પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકીનું નામ આવતા જ દારૂની હેરફેર કરનારની કમર તૂટી જાય છે જે જેની ફરજ કર્તવ્યનિષ્ઠ,ઈમાનદારીથી નિભાવે છે વલસાડ જીલ્લા એસપી સુનિલ જોષી એક સારા સ્વભાવ અને સારા માર્ગદર્શન આપનાર એસપી છે વલસાડ જીલ્લામાં દારૂબંધી કરવીએ પણ ચેલેન્જ છે પણ એસપીનાં માર્ગદર્શનથી જીલ્લા પોલીસ પણ દારૂ પસાર કરનારને ચેલેન્જ આપે છે અને  વલસાડ માંથી લાખો ,કરોડોનૌ દારૂ પકડવામાં આવે છે થોડા સમય પેલા પારડી પોલીસનાં રિયલ સિંઘમ સોલંકીએ લાખોની કિંમતની કાર ,અને લાખોની કિંમતનૌ દારૂ પકડી બુટલેગરોને “બકરા “બનાવી નાખ્યા.વલસાડ જીલ્લામાં પારડી પીએસઆઈ જો મજબૂત હોઈ તો દારૂના ધંધા કરનારાને પણ ડર હોઈ છે જે પીએસઆઈ સોલંકીએ બુટલેગરો ને ડરનો અનુભવ કરાવ્યો છે પારડી પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ ડિટેક્શન ,વોન્ટેડ આરોપીને પકડવામાં પણ પારડી પોલીસની ટીમ અભિનંદનને પાત્ર છે

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વરના ગોયા બજાર સ્થિત પીએમ હજારીવાલા સ્ટોર માંથી ગેરકાયદેસર અને ચેતવણી વગર ના ઇન્ટરનેશનલ win “King Size” સિગરેટ ના જથ્થા સાથે દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નેશનલ ડિઝાસ્ટર રિસોપન્સ ફોર્સ(NDRF) ના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના કરજણ ઓવારા પાસે પૂર આધારિત મોકડ્રીલ યોજાઈ

ProudOfGujarat

વડોદરા – એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની પાર્ટી, વિદ્યાના ધામમાં વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડતા થશે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!