Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નજીક હાઇવે પર  અકસ્માતમાં 4 લોકોના મોત મંડવા ગામ નજીક ટ્રેલરમાં પાછળથી લકઝરી બસ ઘુસી જતા સર્જાયો અકસ્માત……

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ નજીક હાઇવે પર મોડી રાત્રીના સમયે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા…
મંડવા ગામ નજીક ટ્રેલરમાં પાછળથી લકઝરી બસ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે..સુરત થી સૌરાષ્ટ્ર જતી બસને નડ્યો અકસ્માત નડ્યો હોવાની હાલ પ્રાથમિક જાણકારી મળી રહી છે…
અકસ્માત માં 7થી વધુ લોકોને ઇજા
ઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા તેમજ ૪ જેટલા લોકો ના મોત થયા હતા મૃતકમાં એક બાળકી, એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે…..મોડી રાત્રીના સમયે નેશનલ હાઇવે ઉપર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના કારણે એક સમયે હાઇવે ઉપર ભારે અફરાતફરી સાથે ટ્રાફિક જામ નો માહોલ સર્જાયો હતો જોકે ઘટના અંગે જાણ પોલીસ વિભાગ માં થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ….

Share

Related posts

નાની નારોલીની ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલમાં વિશ્વ પૃથ્વી દિવસ,પર્યાવરણ જાગૃતિ કાર્યક્મની ઉજવણી કરાય

ProudOfGujarat

વડોદરા : એમ.એસ યુનિવર્સિટીના કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયા બાદ 20 વર્ષે પણ ન્યાય નહીં મળતાં વૃદ્ધાના પડખે આવ્યું નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ.

ProudOfGujarat

સુરત નજીક કીમ સ્થિત વી કેર ઈંગ્લીશ સ્કુલમાં ક્રિસમસ પર્વની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!