Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર આવેલ રંગ કુટીર બગ્લોઝ ના એક મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો….

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ રંગ કુટીર બગ્લોઝ ખાતે આવેલા મકાન માં ગત બપોર ના સમયે તસ્કરોએ ત્રાટકી રસોડા તરફ ના બંધ દરવાજા ને તોડી ઘરમાં પ્રવેશ કરી શોકેસમાં મુકેલ સોના ની ત્રણ જોડ બુટ્ટી ૨૦ ગ્રામ અંદાજિત કિંમત ૪૪૦૦૦ તથા રોકડ ૩૦૦૦ મળી કુલ ૪૮૦૦૦ જેટલાની મત્તા ઉપર હાથફેરો કરતા ખળભળાટ મચી જવા પામયો હતો…..

Advertisement

Share

Related posts

નર્મદા ડેમના ભૂગર્ભ જળ વિદ્યુત મથક અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કુલ ૧૬૧.૭૬ કરોડની કિંમતનું કરાયું વીજ ઉત્પાદન.

ProudOfGujarat

જામનગરમાં ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં આશરો અપાયો.

ProudOfGujarat

વડોદરા કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ટોલનાકા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!