Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સુરત, વલસાડ, દાદરાનગર હવેલી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ પડશે

Share

 

(કાર્તિક બાવીશી )રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, વલસાડ, દાદરાનગરહવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે.

Advertisement

Share

Related posts

વાગરાના હરીનગરમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી : સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, ₹1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

સપ્તધારાની ટીમ દ્વારા પપેટ શો કરી વિરમગામમાં પોલીયો અભિયાન અંગે જનજાગૃતિ કરવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડાના ઉચવણ ગામે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!