Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચમારડી નજીક કાળુભાર નદીના નાળામા ટ્રક પલ્ટી મારી જતાં ડ્રાઈવરનું મોત નિપજ્યું.

Share

કિશન સોલંકી (ભાવનગર)


ભાવનગર – વલભીપુર રોડ ઉપર આવેલ ચમારડી ગામ નજીક કાળુભાર નદીના પુલમાં રેતી ભરીને આવી રહેલ ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમવી દેતાં ટ્રક નાળામા ગુલાટી મારી ગયો હતો.જેમાં ટ્રક ડ્રાઈવર દિનેશભાઈ ચાવડાનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું.આ અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો.

Advertisement

Share

Related posts

વડોદરા નજીક વિદેશી દારૂનાં જથ્થા સાથે વલસાડ પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા : બે દિવસના રિમાન્ડ મંજુર .

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ

ProudOfGujarat

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, 24 ઓગસ્ટના પિતા-પુત્ર બંનેને રજૂ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!