Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

જેસરના ચોક ગામે સામાન્ય બાબતે યુવાનની હત્યા.

Share

કિશન સોલંકી (ભાવનગર)
જેસર તાલુકાના ચોક ગામે રહેતા બે પાડોશીઓ વચ્ચે સામસામે જોવા બાબતે ઝગડો થતા માથામાં લાકડી મારતાં યુવાનને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું.જેસર તાલુકાના ચોક ગામે રહેતા હરેશભાઈ ભોપાભાઈ વાળાને તેની બાજુમાં રહેતા પાડોશી સુરેશભાઈ મનજીભાઈ વાઘેલાએ તે મારી સામે જોઈને કેમ કાતર મારી તે બાબતે ઝગડો થતા ઉશ્કેરાય જઈ સુરેશએ હરેશભાઈના માથા પર જોર થી લાકડી મારતા તેને ગંભીર ઈજા થતા પાલીતાણા હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.આમ સામાન્ય બાબતનો ઝગડો હત્યામાં પરીણમતા પોલીસ ફરીયાદ લઈ ગણતરીના સમયમાં આરોપીને ઝડપી લીધો હતો.આ યુવાનના મોતથી નાના એવાં એવાં ગામ ચોક ખાતે ગમગની ફેલાઈ જવા પામી હતી.

Advertisement

Share

Related posts

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે તેના ‘Seeing is Believing’ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ સાઇટ ડે પર 9 વિઝન સેન્ટર્સ શરૂ કર્યા

ProudOfGujarat

ઓનલાઈન શોપિંગ કરતાં કેવી રીતે થાય છે છેતરપિંડી ? જાણો વધુ…

ProudOfGujarat

વડોદરા : સિંધરોટ મીની નદી ખાતે માટી ખનન કરતા ડમ્પરો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!